________________
પ્રકરણ : ૧૧
સનક સંપ્રદાય
તાદ્વૈત અથવા ભેદભેદ મતના પ્રવર્તક શ્રી નિમ્બાર્કાચાર્ય ( હતા. નિંબાર્કોચાયે વેદાંત સૂત્ર ઉપર વેદાંત પારિજાત સૌરભ નામની નાની ટીકા લખી છે. આ ઉપરાંત દશકી અથવા સિદ્ધાંતરત્ન નામને એક અન્ય ગ્રંથ લખે છે. દશ
લેકીમાં પિતાના મતના સર્વ સિદ્ધાંત ટૂંકામાં વર્ણવેલ છે. નિર્કના શિષ્ય શ્રીનિવાસે વદાંત પારિજાત સૌરભ ઉપર ભાષ્ય લખ્યું છે, અને શ્રીનિવાસના શિષ્ય પુરુત્તમાચાયે દશ કી ઉપર વેદાંત રત્ન મંજુષા નામની ટીકા લખી છે આ ઉપરાંત આ સનક સંપ્રદાયના અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org