________________
ષદન સુમેાધિકા : ૧૭૭
શ્રી વૈષ્ણવ સ`પ્રદાય
આ સંપ્રદાયનો પ્રવાહ દ્રાવિડ દેશમાં શરૂ થયા છે. આ સ'પ્રદાયના આચાય શ્રી રામાનુજાચાય છે. પણ રામાનુજાચાય ના ઉપદેશનું મૂળ ઘણું ઊંડું દ્રાવિડ વૈષ્ણવ ભક્તિમાં છે. શ્રી રામાનુજ પહેલાં દ્રાવિડ ભકતા જેએ આલવારી કહેવાય છે તેએ થયા છે.
આ આલવારા ભક્તા કહેવાય છે, જેની સંખ્યા ખારની છે. આ ખારમાંથી સાત બ્રાહ્મણેા, એક સ્ત્રી, એક ક્ષત્રિય, એ શૂદ્રો અને એક પનાર નામની અન્યજ જાતિમાં થયેલ છે. આ આલવારા આ હૃદયના વિષ્ણુ ભતા હતા. આ સંપ્રદાયમાં આલવારા ભક્તો પછી આચાર્ય થયા. જેમાં સર્વ પ્રથમ શ્રીનાથ મુનિ થયા, ત્યાર પછી શ્રીનાથ મુનિના પૌત્ર શ્રી યામુનાચાય થયા, કે જેએ અનેક શાસ્ત્રોમાં પારગત તેમ જ વાદકુશળ હતા. ત્યાર પછી શ્રી પેરૂમ મુકુર નામના ગામમાં શ્રી રામાનુજના જન્મ થયા, જેમના પિતાનું નામ શ્રી આસૂરી કેશવ પેરૂમાલ તથા માતાનુ નામ ભૂમિપિરા મીયાર હતુ,
શ્રી રામાનુજે બ્રહ્મસૂત્ર ઉપર લખવામાં આવેલ મેધાયનવૃત્તિને અનુસરીને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, જે શ્રી ભાષ્ય તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તેમના શિષ્યા દ્વારા અનેક ગ્રંથાની રચના કરવામાં આવી, જેને લીધે શ્રી વૈષ્ણવ સ’પ્રદાયના સારા પ્રચાર-પ્રસાર થયે
શ્રીરામાનુજાચાય ને વિશિષ્ટાદ્વૈત મત છે, જેના સાર આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org