________________
ષડ્કશન સુમેધિકા : ૧૭૩
એનું કારણુ શરીર છે જીવાત્માએ પાંચ કેશાથી પર થવાનુ છે. અવિદ્યયા મૃત્યુ તીŕ વિષયાડમ્બવમસ્તુતે અર્થાત્ અવિધાથી મૃત્યુને તરીને વધાવડે અમૃતત્વને પામે છે. એટલે કે સ્વરૂપા વસ્થાનું જ્ઞાન થવું તેનું નામ મુક્તિ છે.
જીવાત્માની ત્રણ અવસ્થાએ હેાય છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત. ચેાથી તુરીયા અવસ્થા એ ઇન્દ્રિયાતીત ભૂમિકા છે. તુરીયા એ જ બ્રહ્મ. ત્રણેય અવસ્થાની મૂક સાક્ષરૂપે એ અવસ્થા જીવાત્મા ત્રણેય અવસ્થાએની પેલી પાર જઇને તુર્યાંવસ્થા સાથે એકરૂપ થાય તેનું નામ મેાક્ષ. અવિધા એ જીવાત્માનુ કારણ શરીર છે. અવિધાને લીધે જીવ ઇન્દ્રિયાદિ વિષયેામાં બંધાયેલા પેાતાને માને છે. આત્માના ચિંતન, મનન દ્વારા સત્યનું સમ્યક્ દન થતાં જીવ અવિધાથી મુક્ત થાય છે અને તેની સાથે જ તેની બધી ભ્રમણાએ નાશ પામે છે. જીવાત્મા અને પરમાત્મા અને વિશ્વ સૌનું એકત્વ સધાય છે. આથી જીવને અમરત્વ ચિરશાન્તિ સાંપડે છે.
સૃષ્ટિક્રમ:-અદ્વૈત વેદાંતના મતમાં પરમાથ માં એકજ ક્રૂપ પદાર્થ છે. આને માત્મા અથવા બ્રહ્મ કહે છે. દ્વૈત તા અવિધાથી કલ્પિત છે. એના અનુસાર આત્મા અને દૃશ્ય એમ એ પદાર્થાં થાય છે. આમાં ક્ ત્રણ પ્રકારનુ હોય છે. (૧) જીવ, (૨) ઇશ્વર અને (૩) સાક્ષી, કારણીભૂત માયા-રૂપ ઉપાધિથી વિશિષ્ટ હાવાથી ઇશ્વર કહેવાય છે. અંતઃકરણ અને તેના સંસ્કારથી યુક્ત અજ્ઞાન ઉપાધિથી વિશિષ્ટ હેાવાથી જીવ કહેવાય છે. ઈશ્વર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org