SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ઃ ષડ્રદર્શન સુબાધિકા અચર, સંપૂર્ણ જગતનું જે મૂળ કારણ બ્રહ્મ છે તેનું પૂર્ણ વિવેચન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. ઉપનિષદેનું રહસ્ય અત્યંત ગૂઢ હોવાને લીધે તેને બધા સમજી શકે તે હેતુથી પરમ કારુણિક ભગવાન વેદવ્યાસે તેના સારને સૂત્રરૂપ રચના કરી, જેને બ્રહ્માસ્ત્ર કે વેદાન્ત સૂત્ર કહેવામાં આવે છે. આ બ્રહ્મ સૂત્ર ઉપર અનેક આચાર્યોએ પિતા-પિતાની દષ્ટિએ ભાષ્યની રચના કરી છે. બ્રહ્મસૂત્રની સંખ્યા ૫૫૫ ની છે. – બ્રહ્મ સૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકારો – સંખ્યા નામ ભાષ્ય નામ સિદ્ધાન્ત ૧ શંકરાચાર્ય શારીરકભાષ્ય નિવિશેષાદ્વૈત ૨ ભાસ્કરાચાર્ય ભાસ્કરભાષ્ય ભેદભેદ ૩ રામાનુજાચાર્ય શ્રીભાષ્ય વિશિષ્ટાદ્વૈત ૪ મદવાચાર્ય પૂર્ણપ્રજ્ઞભાષ્ય દ્વત ૫ નિમ્બાર્કાચાર્ય વેદાન્ત પારિજાત વૈતાદ્વૈત ૬ શ્રીકંઠાચાર્ય શિવભાગે શિવ વિશિષ્ટ દ્વત ૭ શ્રીપતિ શ્રીકરભાષ્ય વીર શૈવ વિશિષ્ટ દ્વૈત ૮ વલ્લભ અણુભાષ્ય શુદ્ધા દ્વત ૯ વિજ્ઞાનભિક્ષુ વિજ્ઞાનામૃત અવિભાગ દ્વત ૧૦ બલદેવ ગેવિન્દભાગ્ય અચિત્ય ભેદભેદ આ ભામાં સિદ્ધાંતને જ તફાવત નથી, પરંતુ સૂત્રે અને અધિકરણોમાંની સંખ્યામાં પણ મોટો તફાવત છે. શંકરાચાર્યની અનુસાર સૂત્ર અને અધિકારણેની સંખ્યા ક્રમશઃ પપપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy