________________
પ્રકરણ : ૯
વેદાન્ત દર્શન
છા –અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માનવામાં ન આવેલ છે. આમાં પણ કેવલ મેક્ષ પરમ પુરુષાર્થ છે. મેક્ષને આત્યન્તિક પરમ પુરુષાર્થ એટલા માટે માનવામાં આવે છે કે તેનાથી વધારે કઈ સુખ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે વિભિન્ન દર્શનકારોએ વિભિન્ન પ્રકારના સાધને વર્ણવેલ છે. વેદાન્તમાં પણ મોક્ષના સ્વરૂપ અને તેના સાધનોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે.
વેદાન્ત એટલે જેમાં સમસ્ત વેદનું અંતિમ લક્ષ્યનું વર્ણન કરવામાં આવ્યું હોય. ઉપનિષદને જ વેદાન્ત કહેવામાં આવે છે. કારણ કે સમસ્ત વેદનું ચરમ લક્ષ્ય એમાં રહેલ છે. ચર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org