________________
૧૬૦ : ષડ્કશન સુએધિકા
:
અર્થાત્ જાળીયામાંથી આવતાં સૂર્યના કિરણેામાં જે સૂક્ષ્મ રજ દેખાય છે, તે સૂક્ષ્મ રજને છઠ્ઠો ભાગ પરમાણુ કહેવાય છે.
ઇશ્વરની ઇચ્છાના બળે પરમાણુમાં ક્રિયા થાય છે. પછી એ પરમાણુના સયાગથી ચણુક થાય છે. એવા ત્રણ ફ્રેંચણુક મળીને ત્યાણક અને છે. ત્યારબાદ ચતુરક આદિ ક્રમથી મેટી પૃથ્વી, મેાટુ પાણી, માઢું તેજ અને મેટ વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જગતની ઉત્પત્તિ થાય છે.
જીવાત્મા—ન્યાય-વૈશેષિક મતમાં આત્માને શરીર કરતાં ભિન્ન માન્યા છે, ‘હુ’ એ પ્રતિતિ આત્માની જ થાય છે. જીવ, પુરુષ વગેરે શબ્દો તેને માટે જ વપરાય છે. એ જ્ઞાનનું અધિ કરણ છે. દરેક શરીરમાં રહેલે આત્મા તે જીવાત્મા કહેવાય છે. તે વિભુ છે, નિત્ય છે. શરીરના નાશ થવા છતાં આત્માનેા નાશ થતેા નથી, જીવાત્મા શરીરથી ભિન્ન છે. શરીર ક્ષણે ક્ષણે ક્ષીણુવૃદ્ધિ પામે છે તેથી તે પરિણામી છે, જ્યારે આત્મા તે વિ કારી છે. દરેક અવસ્થામાં આત્માની પ્રતિતિ તા એકાકાર જ છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અને અધમ આ જીવાત્માના વિશેષ ગુણા છે. આત્માના ગુણા તે જડ જગતના ગુણ્ણા નથી, કારણ કે જડ દ્રવ્યના ગુણેાની માફક આ ગુણા બાહ્ય ઇન્દ્રિયથી એધગમ્ય નથી. પ્રત્યેક શરીરમાં આત્મા ભિન્ન ભિન્ન રહેલા છે. આત્માનું યથાર્થ જ્ઞાન અને મેક્ષ મેળવવા માટેનું માદર્શન આપવું તે ન્યાયદર્શીનનુ મુખ્ય ધ્યેય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org