SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૮ તત્વ મીમાંસા ગ–બધાં પ્રમેયે જડ જગતમાં રહેતાં નથી. આત્મા, * જ્ઞાન અને મન સૈતિક નથી. કાલ, દિશા પણ ભૌતિક નથી, પરંતુ બધા ભૌતિક દ્રવ્ય દિફ અને કાલમાં રહે છે, આકાશ એક અપરિણમીક ભૂત છે. આ જડ જગત્ પૃથ્વી, પાણી, તેજ અને વાયુથી નિર્મિત છે. આ ચારેય ભૂત પોતપોતાના પરમાણુએથી બનેલ છે, પરમાણુ નિત્ય અને અપરિવર્તનશીલ હોય છે. અણુ એટલે સૂમાવયવ, પરમ સૂક્ષ્માવયવ તે પરમાણુ કહેવાય છે, પરમાણુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવેલ છે કે – जालान्तरगते मानौ यत्सूक्ष्मं दृश्यते रजः । तस्य षन्ठांशो विज्ञेय से परमाणुरित्युच्यते ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy