________________
૧૫૪ : ષડૂદશન સુબેાધિકા
પહેલુ જે જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે વ્યવહારમાં અયેાગ્ય એવુ’ નિરાકાર થાય છે. આ પ્રત્યક્ષ જ્ઞાનમાં તે વસ્તુના વિશેષણીભૂત ધર્માંના સબંધ નથી જણાતા. આ પ્રત્યક્ષ જ્ઞાનને નિર્વિકલ્પક કહેવાય છે. એટલે જ તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પ્રાર જ્ઞાન' નિવિવવમ્ । જ્યારે તે વસ્તુના વિશેષણભૂત ધર્મના સંબધ જણાય છે ત્યારે વિશેષણભૂત ધર્મયુક્ત વસ્તુનું જ્ઞાન થાય છે તે જ્ઞાનને સવિકલ્પ કહે છે. એટલે જ કહ્યું છે કેसप्रकारकं ज्ञान सविकल्पकम् ।
લૌકિક ઇન્દ્રિયાથ સન્નિષ છ પ્રકારને છે, તે આ પ્રમાણે(૧) સંયોગ, (૨) સંયુક્ત સમવાય, (૩) સયુક્ત સમપેત સમવાય, (૪) સમવાય, (૫) સમપેત સમવાય અને (૬) વિશેષણ વિશેષ્ય ભાવ
અનુમાન પ્રમાણુ–અનુમિતિનુ જે કારણ છે, તેને અનુમાન કહેવામાં આવે છે. અનુમિતિ એટલે પ્રત્યક્ષાનન્તર થતુ જે જ્ઞાન અનુમાન પ્રમાણમાં હેતુના જ્ઞાનથી વસ્તુનું જ્ઞાન થાય છે. પત ઉપર ધૂમ જોઇને અગ્નિનુ અનુમાન થાય છે. અનુમાનને લિ ંગ પરામર્શ' પણ કહે છે વ્યાપ્તિના બળથી જે અના મેધ કરાય છે તેને લિંગ અથવા હેતુ કહે છે. ધૂમાડે અગ્નિના હેતુ છે, કારણ કે ધૂમાડો જ વ્યાપ્તિના બળથી અગ્નિના મેધક થાય છે. જ્યાં જ્યાં ધૂમાડા છે ત્યાં ત્યાં અગ્નિ છે. આને વ્યાપ્તિ કહેવામાં આવે છે. આ વ્યાપ્તિ વિશિષ્ટ હેતુનુ' જે પર્યંત આદિ પક્ષમાં જ્ઞાન થાય છે, તેને જ લિગ પરામ કહે છે. આ જ અનુમાન છે, આનાથી અગ્નિનુ જ્ઞાન થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org