SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણુ સાહિત્ય યદર્શીનને ઇતિહાસ ઘણા પ્રાચીન છે. આરભ કાળથી ન્યૂમાડાને મથાવધિ ધારા ન્યાયના ગ્રંથ નિર્માણની અવિચ્છિન્ન ધારા ચાલી રહી છે. ન્યાયદર્શીનના મૂળ ગ્રંથ મહિષ ગૌતમના ન્યાયસૂત્ર છે. ત્યાર બાદ ભાષ્યકાર વાત્સ્યાયને વાત્સ્યાયન ભાષ્ય નામના ગ્રંથની રચના કરી છે. ત્યાર પછી વાતિકતકાર શ્રી ઉદ્યોતકરે ન્યાયવાર્તિક'ની રચના કરેલ છે. ત્યાર પછી શ્રી વાચસ્પતિ મિશ્ર ન્યાયવાતિક તાત્પર્ય ટીકા લખી, જે શ્રી વાચસ્પતિ મિશ્ર બ્રહ્મસૂત્ર ઉપર ભામતી નામની ટીકા પણ લખી છે. ત્યાર બાદ ઉદયનાચાયે ન્યાયવાતિક તાત્પય ટીકા પરિ શુદ્ધિ નામના ગ્રંથની રચના કરી. આ ઉપરાંત અનેક સુપ્રસિદ્ધ Jain Educationa International મકરણ : For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy