________________
૧૨
ધામિક અભ્યાસ તેમજ ધમ આરાધના ખૂબ કરી. ડાહ્યાભાઇએ ઘણા પૂજ્યેની સાથે પગે ચાલીને ઘણા તિર્થાંની યાત્રા કરી. ઘણા સાધુ-સાધ્વીજી તેમજ શ્રાવક-શ્રાવિકાઓની સારી રીતે સેવા ભક્તિ કરી. એ રીતે ધર્મોની સુંદર આરાધના કરતા સંયમ ગ્રહણ કરવાની ભાવના થઈ. તેથી પાલડી આવીને પેાતાના માતુશ્રીજીને દિક્ષાના વિચાર દર્શાવ્યા અને દીક્ષા માટે અનુમતિ માગી, પણ માતુ શ્રીજીએ અનુમતિ આપી નહીં અને માતુશ્રીજી દેવલેાક થયા.
પછી ડાહ્યાભાઇએ ગુરૂ મહારાજને પાલીતાણા સમાચાર મેકલ્યા. પૂ॰ આ નિતિસૂરી મહારાજ સા॰ની આજ્ઞા લઇને પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ॰ સા॰ આદિ પાલીતાણાથી વિહાર કરીને પાલડી ગામે આવ્યા. પન્યાસજી મ॰ સાહેબને ધામધૂમપૂર્ણાંક ગામમાં પ્રવેશ કરાવ્યે . પછી ડાહ્યાભાઇએ પેાતાના વિડેલ બધુ તેમજ કુટુબીજનેને સારી રીતે સમજાવીને તેમજ સર્વાંની અનુમતિ મેળવીને ધામધૂમપૂર્વક વઘેાડા કાઢીને સાજન મહાજન અને શ્રી સઘની હાજરીમાં સ. ૧૯૯૨ના વૈશાખ દ ૨ના દિવસે પરમ પૂ॰ પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ૦ સાહેબના વરદ્ હસ્તે ટ્વીક્ષા લીધી. તેમનું નામ દુલ ભવિજયજી રાખવામાં આવ્યું.
પૂ॰ દુલ ભવિજયજી મ॰ સાહેબે પૂ॰ ગુરૂ મ સા॰ તેમજ અનેક મુનિ ભગવ’તેની વૈયાવચ્ચ કરી પૂ॰ ગુરૂ મની નિશ્રામાં શાસ્ત્રનું જ્ઞાન તેમજ ક્રિયાકાંડનુ જ્ઞાન ખૂબ મેળવ્યું હતું. પૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org