________________
13
દુલ વિજયજી મ॰ સાહેબે અનેક તિર્થીની યાત્રા તેમજ અનેક ગામામાં વિચરી તેમજ ઉપદેશ આપી લેાકેાને ધર્મની આરાધના
કરતા બનાવ્યા.
એ રીતે ચાતુર્માસ કરતા કરતા તબિયતની અનુકૂળતા ન હાવાને કારણે પાલીતાણા તીર્થમાં ચાતુર્માસ કરવા પધાર્યાં અને સ્થિર થયા. સયમની આરાધના માટે શરીરને જાળવવા અનેક ઉપચાર કરાવ્યા છતાં પણ એકે ઉપચાર લાગુ પડ્યો નહીં અને બિમારી વધી. અને સ.૨૦૨૯ના મહા વદી ૧૩ તા. ૨-૭-૭૩ના રાજ સ્વર્ગવાસી થયા. તેઓશ્રીજીની જ્ઞાન ખાતાની રકમ મારી પાસે હતી. તે રકમ સારા માર્ગે વાપરવા માટે સૂચન કરેલ. તે રકમ પૂ॰ ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજ સાહેબના સદ્ઉપદેશથી આ પુસ્તક પ્રકાશનમાં સંપૂર્ણ રકમ અણુ કરેલ છે. એ પ્રમાણે પુજ્યશ્રી દુર્લભવિજયજી મહારાજ સાહેબની ભાવના પૂર્ણ કરેલ છે.
વરતેજ
સ. ૨૦૩૧
જ્યેષ્ઠ સુદ પ શનિવાર
તા. ૧૪-૬-૭૫
Jain Educationa International
લી. સેવક
સાકરલાલ ગાંડાલાલભાઇ
ભાવસાર ( વરતેજવાળા )
For Personal and Private Use Only
www.jainelibrary.org