________________
પ્રકરણ : ૩
બૌદ્ધદર્શનના સંપ્રદાચા
ભ
ગવાન બુદ્ધે શાંતિના શેાધક હતા. આથી તેઓને શુષ્ક દાનિક વિવાદે તરફ કોઇ આગ્રહ હતા નહિ. આ ઉપરાંત તેઓ અંધ વિશ્વાસને આશ્રય પણ આપવા ઇચ્છતા ન હતા. એક દૃષ્ટિએ જોઇએ તે યુદ્ધના અનુભવવાદ હતા. જ્યારે અન્ય રીતે જોઇએ તે બુદ્ધના અહિકવાદ હતા. આ રીતે યુદ્ધના દાશનિક વિચારામાં ભિન્ન ભિન્ન ધારા જોવા મળે છે. આ ધારાઓના ભિન્ન ભિન્ન અથ લઇને બૌદ્ધધર્મની અનેક શાખાઓ ઉત્પન્ન થઈ. આ શાખાઓમાં ચાર મુખ્ય શાખાએ છે તે આ પ્રમાણે (૧) માધ્યમિક-શૂન્યવાદ, (૨) ચેાગાચાર વિજ્ઞાનવાદ, (૩) સૌગાંતિક-ખાહ્યાનુમેયવાદ અને (૪) વૈભાષિક-બાહ્યપ્રત્યક્ષવાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org