SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદન સુમેાધિકા : ૧૨૭ આ રીતે આત્મા એક જુદા જુદા સંસ્કારરૂપે ઉદ્દભવે છે અને તેના નાશ સાથે નાશ પામે છે. સ પદાર્થોં ક્ષણિક હાવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદ જ્ઞાનથી આલેક અને પરલેાક સંબધી વ્યવહારની પ્રવૃત્તિ થઇ શકે છે. પૂર્વ સમયના જ્ઞાન ક્ષણથી ઉત્તર સમયના જ્ઞાન ક્ષણમાં જવાવાળી શક્તિને વાસના એટલે કે સંસ્કાર કહે છે. વાસનાનું બીજું નામ સંતાન છે, આથી આને સન્તાનવાદ કહેવામાં આવે છે. યુદ્ધની આ માન્યતા કે હ “ આ વિશ્વમાં પરિણામ જ સત્ય છે, પરંતુ આ પરિણામની અંદર રહેલ કાઇ પરિણામી પદાર્થ નુ' અસ્તિત્વ સત્ય નથી, ” ખરેખર અનુપમ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy