________________
ધર્મમીમાંસા
પ્રકરણ : ૨
ચાર આર્ય સત્યો
Aી ગવાન બુદ્ધ જગત વિષેના તાત્વિક પ્રશ્નો કરતાં જીવનને - સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો વિષે વધુ જાગૃત હતા આથી જ ઈશ્વર છે કે નહીં, અથવા તે તે સાકાર છે કે નિરાકાર, આદિ પ્રશ્ન કરતાં માનવજીવનનું સ્વરૂપ કેવું છે? તેમાં રહેલાં અનિષ્ટનું શું કારણ છે અને તે કઈ રીતે દૂર કરી શકાય આદિ પ્રશ્નો ઉપર બુદ્ધ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બુદ્ધના આ વ્યવહારૂ દષ્ટિબિંદુનું પ્રથમ દર્શન તેના ચાર આર્ય (મહાન) સામાં થાય છે. તે આ પ્રમાણે છે: ૧. દુઃખ, ૨. દુ:ખનું કારણ, ૩. દુઃખ નિરોધ અને ૪. દુઃખ નિવેધ માર્ગ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org