________________
ષદ'ન સુએ।ધિકા : ૧૧૫
નિકાયના કહેવા મુજબ તેમના તારુણ્યમદ, આરેાગ્યમદ અને જીવિતમંદ સમૂલ નષ્ટ થઇ ગયા હતા. શુદ્ધોને બુદ્ધ વિલાસમાં ડુખ્યા રહે તેવા અનેક પ્રયત્ન કર્યાં હતા. અંતે તે વિલાસી બને તે હેતુથી બુદ્ધનાં યશેાધરા સાથે લગ્ન કરવામાં આવ્યા. તથાપિ યુદ્ધની વૈરાગ્ય ભાવના નષ્ટ ન થતાં સંસારના વિચિત્ર પદાર્થાને તેમજ બનાવને જોતાં વધુ તીવ્ર મની અને છેવટે તેમણે પેાતાની વહાલસેાયી પત્ની યશેાધરા અને બાળક રાહુલના ૧૯માં વર્ષે ત્યાગ કરી મહાભિનિષ્ક્રમણ કર્યુ. તેણે આડાર કાલામના તાત્ત્વિક ઉપદેશ સાંભળ્યા પરંતુ તેમને સાષ થયા નહિ. છેવટે તપશ્ચર્યા કરીને આત્મમાંથન કરતાં કરતાં પચીસ વર્ષની ઉંમરે પેાતાની પ્રજ્ઞાના પ્રકથી ગૌતમને અરુવેલમાં ચાર આ સત્યોની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ અને ત્યાર બાદ વૈશાખિ પૂર્ણિમાના રોજ બુદ્ધત્વ પ્રાપ્ત થયું. સારનામાં કૌણ્ડન્ય આદિ પચવર્ગીય, પ`ચ ભિક્ષુ એની સામે પોતે પેાતાના પ્રથમ ઉપદેશ આપીને તેમને ધમ ચક્રપવર્તન કર્યું. ગણરાજ્યના આદર્શ પર બુદ્ધે ભિક્ષુએના સંઘની સ્થાપના કરી અને માનવ કલેશેાથી મુક્ત થાય તે હેતુથી વિનય તથા ધર્મની શિક્ષા જનસાધારણને માગધી ભાષામાં આપી. ૪૨૬ વિ. પૂ. વૈશાખી પૂર્ણિમાના રાજ એસી વષઁની અવસ્થામાં કુશીનગરમાં નિર્વાણ પામ્યા. જન્મ, એદ્ધિસત્ત્વ અને નિર્વાણ પ્રાપ્તિની ઘટનાએ એક જ તિથિ વૈશાખી પૂર્ણિમાના રાજ બની હતી. આથી બુદ્ધ ધર્મ માટે આ તિથિ અત્યંત પવિત્ર માનવમાં આવે છે.
વિશ્વભરમાં ધમ પ્રચારનું સર્વ પ્રથમ વ્યવસ્થિત તંત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org