________________
૧૧૦ : ષડૂદશન સુમેાધિકા
રાશિએ એ જ છે (૧) જીવ અને (૨) અજીવ. રાહગુપ્તાચાર્ય તેનુ' પ્રતિવાદન કરતાં જણાવ્યું કે એ રાશિએ નહુિ પણ ત્રણ રાશિએ છે (૧) જીવ, (૨) અજીવ અને (૩) નાજીવ, પેાતાની માન્યતાના સમર્થનમાં અનેક યુક્તિએ રજુ કરી પરિવ્રાજકને નિરુત્તર બનાવી રાજસભામાં વિજય મેળવ્યેા.
ગુરુ પાસે આવ્યા, પણ ગુરુએ કહ્યું' કે જૈનદન ત્રણ રાશિ માનતું નથી; માટે તમારીપરૂપણા બદલ માફી માગેા. શ્રી રાહુગુપ્તાચાયે માફ઼ી માગવાને બદલે ગુરુ પાસે પણ પેાતાની જ માન્યતાને દેહરાવી. ગુરુએ અનેક યુક્તિ પ્રયુક્તિથી સમજાવવા પ્રયત્ન કર્યાં પણ તેમણે પોતાની માન્યતા છેાડી નહિ, છેવટે ગુરુએ તેમને સંઘ બહાર કર્યાં. તેમણે પેાતાની નવી પ્રરુપણાના ખૂબ જ પ્રચાર કર્યાં, કહેવાય છે કે તેમાંથી વૈશેષિક દશનને ઉદ્દભવ થયે..
૭. ગાષ્ઠામાહિલ આચાર્યઃ-શાસનનાયક પરમાત્મા મહા વીર સ્વામિજીના નિર્વાણ પછી ૧૮૪ વષે દશપુર નગરમાં ગેાછામાહિલ નામના સાતમા નિદ્ભવ થયા.
શ્રી આરક્ષિતજી મહારાજના ગચ્છમાં શ્રી દુખ`લિકા પુષ્યમિત્ર, વિધ્નમુનિ, ફલ્ગુરક્ષિતજી અને ગેષ્ઠામાહિલ; આ ચાર સાધુએ મહાવિદ્વાન હતા.
આ ચારેમાં પણ દુ`લિકા પુષ્યમિત્રને વધુ ચેાગ્ય જાણી શ્રી આ રક્ષતિસૂરીશ્વરજી મહારાજે તેમને પેાતાની પાટે સ્થા પન કર્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org