________________
ષડૂદન સુમેાધિકા : ૧૧૧
શ્રી આય રક્ષિતસૂરિજી મહારાજા તે આયુપૂર્ણ થયે કાલ કરી સ્વગામી થયા, પરંતુ ‘ગેાષ્ઠામાહિલ’ શ્રીને પાટ પેતાને ન મળવાથી ઘણું દુઃખ લાગ્યું', દુ'લિકા પુષ્યમિત્ર ઉ૫૨ ઈર્ષ્યાભાવના પ્રાદુર્ભાવ થયે
ઈર્ષ્યા અને દુઃખના કારણે તેમણે જૈનદર્શનનાં છિદ્રો જોવા શરૂ કર્યાં, સ્વકપિત માન્યતાએ ઉભી કરી, તેને પ્રચાર કરવા લાગ્યા
તેઓ કહેતા કે જૈનદર્શન કર્મ અને આત્માના સંબંધ ક્ષીર–નીર જેવા માને છે પણ તે બંનેને સંબંધ તેવા નથી, સાપની કાંચળીના સબધ જેવા છે.
વળી તેઓ એમ કહેતા કે પચ્ચક્ખાણુમાં ‘જાવજીવાએ ’ પદ મુકયુ. પણ તે ખરાબર નથી.
આ વિષયમાં શ્રી દુખ॰લિકા પુષ્યમિત્રે તેમને ઘણું સમજાવ્યા, પણ ગેાષ્ઠમાહિલે તેમના આગ્રહ છેડ્યો નહિ.
જો કે તેમને મત બહુ પ્રસિદ્ધિ પામ્યા નહેાતા, છતાંય શાસન અને સંઘના હિત ખાતર શ્રી દુલિકા પુષ્યમિત્રે આય ગેાષ્ઠામાહિલને સંઘ બહાર મુકયા.
આ નિદ્ભવવાદ જાણવાથી આત્મા કેવી રીતે કષાયવશ બની વિપરીત પ્રરૂપણા કરી દે છે અને પરિણામે કેવાં અશુભ કર્મોના બંધ કરી પરિણામે દુર્ગતિમાં રખડી જાય છે તે સારી રીતે સમજી શકે છે. જેથી કદાગ્રહને વશ થતા અટકી વધતી પરિ ણામની ધારાએ યાવત્ શિવસુખના ભાગી થાય છે. પ્રતિ જૈનદર્શન સમાપ્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org