________________
ષડૂદશન સુખાધિકા : ૧૦૯ નધ્ધિ તો જીવશો ' એકી સાથે એ ઉપયેગા નથી તે આમ કેમ કહ્યુ હશે ?
,
આ વિષે તેમણે પેાતાના ગુરુજી સાથે ચર્ચા-વિચારણા કરી પણ કંઇ સ ંતેષ ન થયે.. ખલકે પેાતાના નિણૅયમાં વધુ દૃઢ થયા. તેમણે જાહેર કર્યું... કે - એક સમયે સામગ્રી હાય તા એ કે તેથી વધારે ઉપચાગા માનવામાં કાઈ ખાધ નથી ’.
*
ગુરુજીએ તેમની આ વિચારણા સર્વજ્ઞ વચનથી વિપરીત છે એમ જણાવી શાસનહિતની દૃષ્ટિએ તેમને સંઘ બહાર કર્યાં.
આય ગંગાચાય પેાતાના આ સિદ્ધાંતને ફેલાવવા વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યાં, ત્યાં મણિનાગ નામના યક્ષે તેમને તેમની ભૂલ સમજાવી, સર્વજ્ઞ વચન કદી અસત્ય ન હાઈ શકે એ વાત તેમના હૈયામાં જચાવી.
પ્રાંતે તેઓએ પણ પેાતાની ભૂલ સ્વીકારી, પ્રાયશ્ચિત્ત કરવાપૂર્ણાંક સંધમાં દાખલ થઇ સયમની સુચારુપણે આરાધના કરી, આયુ પૂર્ણ કરી સ્વર્ગવાસી બન્યા.
(૬) ષડુલુકાચા -ચરમ તીથ પતિ મહાવીરદેવના નિર્વાણ ખાદ ૫૦૪ વર્ષે અંતરજીકા નામે નગરમાં ષડુલુકાચાય નામે છઠ્ઠા નિવ થયા. જો કે તેમનું મૂળ નામ તેા શ્રી રેહગુપ્ત હતું પર તુ તેઓ ઉલૂક ગોત્રીય હતા અને છ પદાર્થનું નિરૂપણ કરતા, તેથી ‘ષડ્ડલુકાચાય ' એ નામે પ્રસિદ્ધિને પામ્યા હતા.
એક પરિવ્રાજક સાથે તેમને રાજસભામાં વિવાદ થયા, પરિ ત્રાજકે પેાતાની માન્યતાનું નિરૂપણ કરતાં જણુાવ્યુ` કે જગતમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org