________________
૧૦૮ : ષડ્રેશન સુએાધિકા
અંતરના પશ્ચાત્તાપપૂર્ણાંક પ્રાયશ્ચિત્ત કર્યું. અંતે આત્મસાધના કરી સદ્ગતિના સ્વામી થયા.
(૫) આ ગંગાચાર્ય —પરમાત્મા મહાવીરદેવના નિર્વાણુ પછી ૨૨૮ વર્ષે ઉલ્લુકાતીર નગરમાં આ ગંગાચાર્ય થયાં, તેએ વિદ્વાન હતા, વિચારક હતા. એક પ્રસંગે ‘મન'ના સ્વ રૂપના વિચાર કરતા હતા કે કેટલાક દર્શનકારો મનને કેવળ વિચારણા સ્વરૂપ જ માને છે, કેટલાક મનને માનતા જ નથી તા કેટલાક તેને પરમાણુ સ્વરૂપ માને છે. આમાં સત્ય શું ?
વિચારણા કરતાં એમ લાગ્યું કે આ બાબતમાં જૈન દર્શનની વિચારણા સત્ય લાગે છે. કારણ કે મન એ આત્મશક્તિથી બનાવાયેલ પુદ્ગલેાના વિશિષ્ટ સમુદાય છે. દરેકની મનની શક્તિએ સમાન હાતી નથી. તે। સન્ની સિવાય અન્ય જીવામાં પણ મન હેાય તેમ જણાતુ નથી.
વિચારણા આગળ ચાલી કે મન તે જો કે મનેાવાનુ અનેલ હાઈ એક છે, પણ ઇન્દ્રિયા તા પાંચ છે. તે પાંચે ઇન્દ્રિયા દ્વારા એક સમયે એક જ પ્રકારના એધ કેમ હાય ? જુદો જુદો એધ કેમ ન થાય ? એક સમયે મનના સ'પક જેટલી ઇન્દ્રિયા સાથે હાય તેટલા એધ થઈ શકે, માટે એક સમયે એક જ ઉપયેાગ હાય તે વાત ખરેાખર લાગતી નથી. એક બાજુ જૈન દનમાં એમ કહે છે કે આત્મા અને મન શરીરમાં સત્ર છે. તે તે સ્થાને ઇન્દ્રિયા છે અને તેના વિષયે પણ મળી રહે છે. જ્યારે બીજી બાજુ એમ કહે છે કે ‘જીવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org