________________
પ્રકરણ ૧૨
નિહુનવવાદ
વજનદર્શનનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હેવા છતાં એટલું * જ સત્ય છે. આત્મા ઘણીવાર એવું બને છે કે, સત્ય સમજી શકતા નથી જ્યારે કયારેક એવું પણ બને છે કે સત્ય સમજવા છતાં તેને સ્વીકાર કરી શકાતું નથી.
નિહવવાદનું મૂળ આ જ છે. મિથ્યા- કદાગ્રહના કારણે જૈન દર્શનને અસંમત સ્વ-બુદ્ધિ કલ્પિત વિચારણા એટલે નિહ્નવવાદ.
નિહવવાદને સમજવાથી કદાગ્રહમુક્ત બનાય છે જેથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org