SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વડ્રદર્શન સુબાધિકા = ૧૦૧ પ્રયત્ન કરતા આત્માને ચારિત્ર મેહનીય તે પ્રયત્ન કરવા દેતું નથી. તે દર્શન મેહનીયના ત્રણ ભેદ છેઃ ૧. સભ્યત્વ મેહનીય, ૨. મિશ્ર મોહનીય અને ૩. મિથ્યાત્વ મેહનીય. ચારિત્ર મેહનીયના મુખ્ય બે ભેદ છે: ૧. કષાય મેહનીય અને ૨. નેકષાય મેહનીય. કષાય મેહનીયના સેળ ભેદ છેઃ (૧) અનંતાનુબંધી૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. (૨) અપ્રત્યાખ્યાનીય૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. (૩) પ્રત્યાખ્યાનીય૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. અને (૪) સંજવલન - ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ એમ ૪૪૪=૧૬ ભેદ છે. નોકષાય મેહનીયના-૧ હાસ્ય, ૨ રતિ, ૩ શેક, ૪ અરતિ, ૫ ભય, ૬ જુગુપ્સા, ૭ પુરુષવેદ, ૮ સ્ત્રીવેદ અને ૯ નપુંસકવેદ એમ મેહનીયના કુલ ૩ + ૧૬ +૯ = ૨૮ ભેદ થાય છે. પ્રબળ આત્મ-પુરુષાર્થથી મેહનીયના આ અઠ્ઠાવીશે ભેદ નષ્ટ થાય છે અને તેને નાશ થવાની સાથે જ શેષ ઘાતી કર્મો અને અઘાતી કર્મો પણ જલદીથી નાશ પામે છે અને આત્મા શાશ્વત સુખને સ્વામી બને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy