________________
૧૦૦ : ષડ્રદર્શન સુબાધિકા જ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરે છે. મોક્ષની અત્યંત નિકટ બનેલ આત્મા ભગ્રાહી કર્મો ભોગવવાનો બાકી હોઈ અહિં તેને અનુસાર કેટલેક કાળ રહે છે. શરીરધારી હેવાથી ગમનાગમનાદિ ક્રિયાઓ કરે છે. પણ ઉપગ આત્મામાં–આત્માના શુદ્ધ સ્વરૂપમાં હોય છે.
(૧૪) અગિકેવલી–નિર્વાણ કાળની સમીપ આવેલ કેવલી ભગવંત સાગિ ગુણસ્થાને યોગને નિરોધ કરી નિરોધની પૂર્ણ વસ્થારૂપ આ ગુણસ્થાનકે આવે છે. પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર પ્રમાણ કાળ વ્યતીત કરી આયુષ્યાદિ અઘાતી કર્મને પણ સર્વથા વિચ્છેદ કરી અમૂર્ત, અરૂપી, સચ્ચિદાનંદમય પરમપદને પ્રાપ્ત કરે છે,
આ ગુણસ્થાનકના સ્વરૂપ ઉપરથી આપણે જોઈ શકીશું કે આત્મા કર્મના આવરણથી હત–પ્રહત બન્યો હોવા છતાં પ્રબળ પુરુષાર્થના ગે કમિક આગળ વધી આત્મગુણેને વિકાસ કરતે જાય છે.
આત્માના ગુણેને વિકાસ કરવા સર્વથી પ્રથમ મેહનીય કમને નાશ કરવો અતિ આવશ્યક છે. મોહનીયને નાશ કરતાં પૂર્વે તેની પૂર્ણ એાળખ જરૂરી છે. .
આત્માને સ્વ-સ્વરૂપમાં મુંઝવી દે તે મેહનીય. તે મેહ. નીયના મુખ્ય બે ભેદ છેઃ (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય દર્શન મેહનીય આત્મ-સ્વરૂપને સમજવા દેતું નથી, અને સમજણ મુજબના શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org