SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્રદશન સુબોધિકા ઃ ૧૦૩ નિદ્ભવ શબ્દ નિ ઉપસર્ગ પૂર્વક “સુન ધાતુ ઉપરથી બનેલ છે. જેને અર્થ થાય છે સંતાવવું-છુપાવવું, નિતે રૂતિ નિન: મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને છુપાવે તે નિહવ, તેમને જે વાદ તે નિહ્નવવાદ. નિહંની સંખ્યા, તેમના સિદ્ધાંતને ટૂંક પરિચય આદિ આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરે ગ્રંથોમાં જણાવેલ છે. નિહની સંખ્યા ત્યાં સાતની બતાવેલ છે. (૧) જમાલી-ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામે ક્ષત્રિય હતા તે શ્રી મહાવીર પ્રભુની બહેન સુદર્શનાના પુત્ર હતા અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનના પતિ હતા, શ્રી મહાવીર સ્વામી પરમાત્માની વાણી-સુધાના શ્રવણથી વૈરાગ્ય પામી ૫૦૦ ક્ષત્રિય સાથે તેમણે પ્રભુ પાસે સંયમ ગ્રહણ કર્યું, પ્રિયદર્શનાએ પણ તે જ સમયે એક હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી એક વખત માંદગીના પ્રસંગે “સંથારો પાથર્યો છે” એમ શિષ્ય કહ્યું પણ “સંથારે પથરાતે” જોઈ તેમણે કહ્યું કે સંથારે પથરાતે હોવા છતાં પાથર્યો છે એમ કેમ કહ્યું આવું અસત્ય સાધુથી બેલી ન શકાય. ત્યારે સાધુઓએ કહ્યું કે, ભગવાન મહાવીરે એમ કહ્યું છે है, 'चलेमाणे चलिए' उदीरिज्जमाणे उदीरिए जाव णिज्जरमाणे નિકળશે અર્થાત્ ચાલતાને ચાહ્યું, ઉદીરણા કરાતાને ઉદીયું યાવત નિર્જરા કરાતાને નિજયું” એમ કહી શકાય. તેથી આ ન્યાયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy