________________
વડ્રદર્શન સુબેધિકા : ૯૩ બને છે ત્યારે તે અન્ય ઉપર દોષારોપણ કરવા જાય છે પણ તેણે વિચાર કરવો જોઈએ કે–મને જે દુઃખ કે મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે તે અન્યની ભૂલે નહિ, મારા પોતાના કર્મ–આશ્રવથી થાય છે. કમ જેવાં કર્યા હોય તેવી કરણ પ્રાપ્ત થાય ઇત્યાદિ વિચારણુઓ દ્વારા, કર્મ, કર્મબંધ, કર્મબંધના કારણે આદિને વિચાર તે.
૮. સંવર ભાવના –
કર્મના આસવને વિચાર કરી તેને રોકવાના માર્ગને વિચાર કરે આવશ્યક છે. કઈ કઈ પ્રવૃત્તિથી મારે કર્મને બંધ ઓછો થશે? અથવા હું શું કરું કે જેથી કર્મ સર્વથા આવે જ નહિ ઈત્યાદિ સંવર ભાવનાનું બીજ છે. ૯. નિર્જર ભાવના –
નવા કર્મો આવતાં તેને રોકવા સંવરને વિચાર કરે પણું જે કર્મ બંધાઈ ચૂક્યા છે-આત્મસાત્ બની ગયાં છે તેને નાશ કરવાના ઈલાજોને વિચાર કરવો. રાગ-દ્વેષની પરિણતિ ત્યજી સમભાવે સહવાની શક્તિ કેળવવી ઈત્યાદિ. ૧૦. લેક ભાવના –
આ જગતમાં હું કયા સ્થાને છું? જે જગતમાં હું રહે છું તે કેવડું છે? કયાં આવેલું છે? કેવા આકારે છે? ઈત્યાદિ લેકના સ્વરૂપને વિચાર કરે તે આ ભાવનાથી શક્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org