________________
૯૦ : ષડૂદર્શીન સુબેાધિકા
એ વિષયે ભાગવી શકીશ ? ના, ના કાઈ વિષય શાશ્વત નથી. સદાકાળ કોઇ વિષય ટકી શકતા નથી. સદાકાળ ભાગવી શકતા નથી જે ક'ઇ દેખાય છે તે બધું જ અનિત્ય છે, નાશવંત છે. સ'સારની કાઈ પણ વસ્તુ કાઈની સાથે ગઈ નથી, જતી નથી, જશે પણ નહિ. અનિત્ય વસ્તુ પ્રત્યે રાગદ્વેષ શા?
આ જાતની વિચારણાએને આ ભાવનામાં સમાવેશ થાય છે. ૨. અશરણુ ભાવના:--
હું મારું રક્ષણ કરવા સમર્થ છુ...? અથવા અન્ય કેાઈ મારુ’ રક્ષણ કરી શકે તેમ છે? જે પદાર્થ પ્રત્યે હુ રાગ ધરાવુ છું તે સત્તા, સમૃદ્ધિ, પ્રતાપ, આદિ મારું રક્ષણ કરી શકે તેમ નથી. તેા તેના પ્રત્યે મારે શા માટે રાગ રાખવા ! જેનાથી હું ગૌરવ અનુભવું છું તે પણ દુર્ગતિમાં જતાં મને બચાવી શકે તેમ નથી, તે તેવા ધન, અધિકાર, લાગવગ આદિના અહું કાર શા માટે કરવા ? જ્યારે મૃત્યુ સામે આવીને ઉભુ રહેશે ત્યારે એક ધમ સિવાય મને કોઇ શરણુ બનશે નહિ.
આ જાતની વિચારધારા અશરણુ ભાવનામાં અંતગ ત થાય છે.
૩. સસાર ભાવનાઃ
જ્યાં હું રઝળી રખડી રહ્યો છું તે સંસાર કેવા છે ?
અનેક પ્રકારના દુઃખાથી ભરપુર, ડગલેને પગલે જ્યાં દુઃખના ડુંગરા છે. સ'સારમાં સુખ જરાય નથી. જે સુખરૂપ લાગે છે તે પણ ખરજવાના રેગીને ખણવાનુ' સુખરૂપ લાગે પણ પરિ
Jain Educationa International
www
For Personal and Private Use Only
www.jainelibrary.org