SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૧૦ બાર ભાવના થયેથી વ્યાકુળ બની જતા આત્માને વિષયે પ્રત્યે વૈરાગ્ય કેળવવા, વિષ ઉપરના મોહ મમત્વને ઘટાડવા જ્ઞાની ભગવંતોએ આત્માને પરમ હિતકારી આધ્યાત્મિક બાર ભાવના એને નિર્દેશ કર્યો છે. આ ભાવનાઓને “અનુપ્રેક્ષા" તરીકે પણ ઘણે સ્થળે ઓળખાવેલ છે. તે બાર ભાવનાઓ આ પ્રમાણે છે. ૧. અનિત્ય ભાવના – વિષયે પ્રત્યે મેહ ન થાય તેથી એમ વિચારવું, શું આ વિષયે શાશ્વત છે? મારી પાસે હંમેશા રહેશે? હું સદાકાળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy