________________
૮૮ : ષડૂદન સુમેાધિકા
વિનય, ૩. વૈયાવૃત્ત્વ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયાત્સ આ છ ભેદ અભ્યંતર તપના છ આચાર ગણાય છે.
આ ભારે પ્રકારના તપમાં માય સ્વય' રત હાય છે અને અન્યને તે તપ કરાવવા પ્રયત્નવંત હાય છે.
(૫) વીર્યાચાર :—શ્રી ભગવતી સૂત્રમાં તેમજ વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારનાં વ્યવહાર જણાવેલ છે : ૧. આગમ વ્યવહાર, ૨. સૂત્ર વ્યવહાર, ૩. આજ્ઞા વ્યવહાર, ૪. ધારણા વ્યવહાર અને
૫. જીત વ્યવહાર.
આ પાંચે વ્યવહારના આચાર્ય સમ્યક્ પ્રકારે જ્ઞાતા હાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિવાળા હોય છે, અન્યને તેવી પ્રવૃત્તિ કરાવે છે. નિરંતર જ્ઞાન, ધ્યાન, તપ, સયમ, સદુપદેશ આદિ ધમ વૃદ્ધિના પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત રહી બળ, વીર્ય, પરાક્રમ કારવે છે. તે વીર્યાચારના ત્રણ ભેદ છે:-~~
૧. ઉપયેગપૂર્વક ધમ' પ્રવૃત્તિ કરવી.
૨. ધમ કા'માં વીય શક્તિ ગાપવવી નહિ.
૩. યથાશક્તિ ધમ કાય' કરવુ
આ પ્રમાણે પંચાચારનુ વર્ણન અનેક સ્થળે જણાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org