________________
ષડ્રદર્શન સુબાધિકા : ૮૭ ૮. કાયગુપ્તિ-ઉક્ત ત્રણ પ્રકારના આચરણેથી કાયાને નિગ્રહ
કરી તપ-સંયમાદિ સત્કાર્યમાં કાયાને જોડવી તે.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારે ચારિત્રાચાર છે.
(૪) તપાચાર =જેમ માટીમાં મળી ગયેલ મિશ્રિત થયેલ) સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી છુટા પડી પિતાનું અસલ સ્વરૂપ ધારણ કરે છે તેમ કર્મરૂપ મળથી (મિશ્રિત થયેલ) ખરડાયેલ છવ તપશ્ચર્યારૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. તવ્યન્ત શેન ત તા-જેના દ્વારા કર્મો તપાવાય તે તપ.
તપને જીવનમાં વણી લેવા તેને બાર આચાર જણાવેલા છે. તેમાં મુખ્ય બે ભેદ છેઃ (૧) બાહ્યતપ, (૨) અત્યંતર તપ.
(૧) બાહાતપ–જે તપથી વ્યવહારમાં લેકે તેને તપસ્વી કહે, જે તપથી બાહ્ય શરીરને અસર થાય છે. તેના છ ભેદ છે? ૧. અનશન, ૨. ઊણેદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ. ૫ કાયકલેશ અને ૬. સંલીનતા.
બાહ્યતપના આ જ છ આચારે ગણાય છે.
(૨) અત્યંતર ત૫-જે તપથી વ્યવહારમાં તપસ્વી ગણાય નહિ, જેનાથી બાહ્ય શરીરને ખાસ અસર થાય નહિ અને કર્મો શીધ્ર નાશ પામે તે તેના પણ છ ભેદ છેઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org