________________ તત્વ બોધ. एयग्गदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु / णिच्छिती आगमदो आगमचेठ्ठा तदो जेठा // 232 // અર્થ :-શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોનો) નિશ્ચય આગમ દ્વારા થાય છે; તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. તાત્પર્ય એ છે કે આગમનો અભ્યાસ આવશ્યક, અનિવાર્ય અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. ...પ્રવચનસાર ગાથા ર 32. जदि सक्कदि कादु जे पडिकमणादिं करेज्ज झाणमयं / सत्तिाविहीणो जा जइ सद्यहणं चेव कायव्वं // 154 // અર્થ :-આહો જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રધ્ધાન જ કર્તવ્ય છે. ...નિયમસાર ગાથા 154. तवरहियं जं णाण णाणविजुत्ताो तवो वि अकयत्थो / तम्हा णाणतवेणं संजुतो लहइ णिव्वाणं / / 59 // અર્થ :-તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ (અસફળ) છે, તે કારણે જીવ જો જ્ઞાન તપસંયુક્ત હોય તો શિવપદને લહે. ..મોક્ષપાહુડ ગાંથા પ૯. DIGITY& GTO) છે. ઉપરાંe, brary.org