________________
ભાવના, વિસર્જનની ભાવના છે, બીજી બાજુ સંગ્રહની ભાવના છે. આ બંને આપણી બંને બાજુએ નવી અર્થવ્યવસ્થા નવું સમાધાન આપનારી બનશે, કારગત બનશે, સાર્થક બનશે. જ્યાં માત્ર એક જ સ્વર સાંભળવા મળશે, ત્યાં સમાધાન નહિ મળે. એટલા માટે આપણે બંને સત્યાંશીને મિલાવીએ, બંને એક સાથે આપણા કાનોમાં બરાબર ગૂંજતા રહે તો ન સંપદા સાથે ઉન્માદ વધશે અને ન ગરીબી-ભૂખમરો રહેશે. એક નવી વ્યવસ્થામાં માણસ સુખનો શ્વાસ લઈ શકશે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૭
ST
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org