________________
સારો નહિ બનાવી શકીએ. માત્ર અર્થ વધારીને સમાજને સ્વસ્થ અને સંતુલિત નહિ રાખી શકીએ. મહાવીર અને ગાંધીને સમજ્યા વિના માર્ક્સ અને કેનિજને સમજવામાં આવશે તો સમાજની વ્યવસ્થા વ્યવસ્થિત નહીં રહે. આ ચારેયનું તુલનાત્મક અધ્યયન અર્થશાસ્ત્રીય દષ્ટિથી ખૂબ જ આવશ્યક છે. આ તુલનાત્મક અધ્યયન આપણી સમક્ષ કંઈક નવી દિશાઓ ખોલી શકે છે.
-
-
13
T
IN
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org