________________
ગરીબી અને બેકારી
મહાવીરે કહ્યું – “કળે વિરે વસ્તુ, વર્ષ પુરિસે’ મનુષ્ય અનેક પ્રકારના ચિત્તવાળો છે. વિવિધ પ્રકારની ક્ષમતાવાળો છે. યોગ્યતામાં વિભેદ છે. બૌદ્ધિક ક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા, અર્થાજનની ક્ષમતા, વ્યવહારની ક્ષમતા, સૌ કોઈમાં એક સરખી નથી હોતી. પ્રત્યેક વ્યક્તિ વિભિન્ન ક્ષમતાવાળી છે, એટલ સમાનતા આપણો એક આદર્શ બની શકે છે. મૌલિક સ્તર પર સમાનતાની વાત થઈ શકે છે, પરંતુ વ્યાવહારિક સ્તર પર, પર્યાયના સ્તર પર સમાનતાની વાત સંભવ નથી. પ્રશ્ન આર્થિક સમાનતાનો
મહાવીરે કહ્યું – “જે રીજે નો બત્તેિ - કોઈ હીન નથી, કોઈ વિશેષ નથી. આ નિશ્ચયનયની વક્તવ્યતા છે, અંતિમ સત્યનું નિરૂપણ છે. પરંતુ જ્યાં પર્યાયનું જગત છે- વ્યવહારનું જગત છે, ત્યાં એક વ્યક્તિ હીન પણ છે. વિશેષ પણ છે. યોગ્યતા દરેકમાં સમાન નથી હોતી. તેથી આર્થિક સમાનતાની વાત એક યાંત્રિક રૂપમાં જ વિચારી શકાય છે. વાસ્તવિકતાની ભૂમિકા પર નહિ. ચાર પ્રશ્ન
વર્તમાન અર્થવ્યવસ્થાની સામે ચાર પ્રશ્ન છે–
ગરીબી દૂર કરવી. વસ્તીવધારો અટકાવવો.
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org