________________
વ્યક્તિગત સ્વામિત્વ તેમજ ઉપભોગનું સીમાકરણ
છે.
આપણી સમક્ષ સમાજનાં બે ચિત્રો છે, બે પ્રરૂપ છે.
1 અનિયંત્રિત ઇચ્છા, અનિયંત્રિત આવશ્યકતા અને અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ.
|| નિયંત્રિત ઈચ્છા, નિયંત્રિત આવશ્યકતા અને નિયંત્રિત ઉપભોગવાળો સમાજ.
આ બંનેની સમીક્ષા કરીએ. જે સમાજની ઇચ્છા અનિયંત્રિત છે, આવશ્યકતા પણ અનિયંત્રિત છે, ઉપભોગ પણ અનિયંત્રિત છે, તે સમાજ કેવો હશે ? જે સમાજની ઈચ્છા, આવશ્યકતા અને ઉપભોગ નિયંત્રિત છે, તે સમાજ કેવો હશે? અમિટ તૃષ્ણા
આપણી દુનિયામાં દરેક પદાર્થ સમાયુક્ત છે. ઈકોલોજીનું પહેલું સૂત્ર છે, લિમિટેશન. ઉપભોક્તા વધુ અને પદાર્થ ઓછો. પદાર્થ સીમિત અને ઈચ્છા અસીમ, બંનેમાં સંગતિ કેવી રીતે થાય? એક વ્યક્તિની ઈચ્છા એટલી અધિક હોય છે કે તેને પૂરી કરી શકાતી નથી. રાજસ્થાનીનું એક માર્મિક પદ્ય છે
तन की तृष्णा अल्प है, तीन पाव या सेर । मन की तृष्णा अमिट है, गले मेर के मेर ।।
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org