________________
૪. પોતાની વસ્તુને બીજાની બતાવવી. ૫. મત્સર ભાવથી દાન આપવું.
છે. અપ્રાસુક અને અનૈષણીય વસ્તુનું દાન આપવું, જેમ કે- સાધુને નિમિત્ત બનાવીને, ખરીદીને, પયને આગળ-પાછળ કરીને વગેરે ઉપાયોથી દાન આપવું. સંખના
હું આ સંખના વ્રતની આરાધના કરવા માટે નીચે નિર્દિષ્ટ અતિક્રમણોથી બચતો રહીશ.
૧. આ લોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૨. પરલોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૩. જીવવાની અભિલાષા. ૪. મરવાની અભિલાષા. ૫. કામભોગની અભિલાષા.
ન
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org