________________
૨. વ્રત-દીક્ષા
શ્રાવકની પહેલી ભૂમિકા છે સમ્યકત્વ દીક્ષા. સમ્યક્ત્વની પુષ્ટિ પછી શ્રાવકની બીજી ભૂમિકા– વ્રત દીક્ષા સ્વીકારવામાં આવી છે. વ્રત દીક્ષાનો અર્થ છેસંયમ તરફ પ્રસ્થાન કરવું. એક ગૃહસ્થ શ્રાવક સંપૂર્ણ રીતે સંયમી ન રહી શકે પણ તે અસંયમની સીમામાં રહી શકે છે. આ દષ્ટિથી ભગવાન મહાવીરે તેના માટે બાર વ્રત રૂપી સંયમધર્મનું નિરૂપણ કર્યું. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષણવ્રત રૂપ બાર વ્રત તેમજ તેરમું મારણાન્તિક સંલેખના - આ જવતદીક્ષા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે – ૧.અહિંસા-અણુવ્રત
હું ધૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું.
આજીવન નિરપરાધ ત્રસ પ્રાણીની મન, વચન અને શરીરથી સંકલ્પપૂર્વક હત્યા સ્વયં નહિ કરું અને બીજાઓ દ્વારા પણ નહિ કરાવું.
is વિશેષ રૂપે મનુષ્યને બળપૂર્વક અનુશાસિત કરવાનો, આક્રમણ કરવાનો, તેને પરાધીન બનાવવાનો, અસ્પૃશ્ય માનવાનો, શોષિત અને વિસ્થાપિત કરવાનો પરિત્યાગ કરું છું.
In હું આ અહિંસા અણુવ્રતની સુરક્ષા માટે વધ, બન્ધન, અંગ-ભંગ અતિભાર-આરોપણ, ખાદ્ય-પેય-વિચ્છેદ અને દમન જેવાં ક્રૂર કર્મોથી બચતો રહીશ.
૧. હિંસા બે પ્રકારની હોય છે– (૧) આરહ્મા (૨) સંકલ્પજા. અહિંસા અણુવ્રતમાં ફક્ત સંકલ્પજા હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. જેથી આ સ્થળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન છે.
૨. ક્રૂરતાપૂર્વક મારવું.
૩. ક્રૂરતા પૂર્વક બાંધવું. ૨. સત્ય અણુવ્રત
: હું ધૂળ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું.
- વૈવાહિક સમ્બન્ધ, પશુ-વિક્રય, ભૂમિ-વિક્રય, અમાનત અને સાક્ષી જેવા ૧. ખોટા દસ્તાવેજ, ખોટા હસ્તાક્ષર વગેરે
T
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org