________________
કાર્ય કરે છે, પરંતુ ધર્મના આત્માનો સ્પર્શ નથી કરી શકતા. આ બે ધ્રુવોનું અંતર બે મનુષ્યની આંતરિક ક્ષમતાથી ઉત્પન્ન અંતર છે. તેમની વચ્ચે સિદ્ધાન્તનું સૂત્ર જોડાયેલું છે. જેથી અનુયાયી વર્ગ પણ થોડો-થોડો સંયમનો અભ્યાસ કરે છે, પણ તે વ્રતી જીવન નથી જીવી શકતો, વાસ્તવિકતાનો આપણે અસ્વીકાર ન કરીએ. ધર્મના અનુયાયીઓ, ધર્મ પ્રત્યે સમ્યક્ દષ્ટિ રાખનારાઓ અને ધાર્મિક અથવા વ્રતી જીવન જીવનારાઓ પાસેથી એક પ્રકારની અપેક્ષા ન રાખીએ.
"મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org