________________
પહોંચાડીને પોતાની આવશ્યકતાઓની સંતુષ્ટિ ન થાય, તેનો જાગરૂક પ્રયત્ન. ૪.આવશ્યકતાઓ, સુખ-સુવિધાઓ અને તેની સંતુષ્ટિના સાધનભૂત ધન-સંગ્રહની સીમાનું નિર્ધારણ.
૫. ધન પ્રત્યે ઉપયોગિતાના દૃષ્ટિકોણનું નિર્માણ કરી સંગ્રહીત ધનમાં અનાસક્તિનો વિકાસ .
૬. ધનના સંતુષ્ટિ-ગુણનો સ્વીકાર કરીને આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી તેની અસારતાનું અનુચિન્તન.
૭. વિસર્જનની ક્ષમતાનો વિકાસ.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૯
For Personal and Private Use Only
www.jainelibrary.org