SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ મારા જીવનની સફળતાનો મહામંત્ર છે ૧૦ મિનિટ ૬. મહાપ્રાણ ધ્વનિસહિત ધ્યાન સંપન્ન કરો. ૨ મિનિટ સ્વસ્થ જીવનશૈલીનાં પાંચ સૂત્રો ૧. સ્વસ્થ સમાજની રચના માટે સ્વસ્થ જીવનશૈલીની અનિવાર્ય અપેક્ષા છે, એવા દષ્ટિકોણનું નિધરિણ. ૨. જીવનશૈલીને બદલી શકાય છે, એવી દઢ આસ્થા અથવા દઢ નિશ્ચય. ૩. પરિવર્તનના પ્રયોગોની જાણકારી. ૪. પરિવર્તનના પ્રયોગોનો ચિરકાલીન અભ્યાસ ૫. અભ્યાસ દ્વારા જૂના સંસ્કારોના બદલે નવા સંસ્કારોનું નિમણિ. અમને પ્રસન્નતા છે કે જીવનશૈલીના સંદર્ભમાં ચિંતનની તક આપીને આયોજકોએ જગતના શુભ ભવિષ્ય તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy