________________
શિક્ષણની એક નવી દિશા છે જીવનવિજ્ઞાન. તેમાં વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસની સાથે સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસનું પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. સર્વાંગીણ વ્યક્તિત્વ-નિર્માણ તે તેનું લક્ષ્ય છે. તેમાં સંસ્કારનિર્માણ અને સંસ્કૃતિની સુરક્ષા ઉપર યોગ્ય ઝોક આપવામાં આવ્યો છે. જો દેશની સંસ્કૃતિને પુનર્જીવિત કરવી હોય તો અને શિક્ષણસંસ્થાઓમાં અધ્યયન કરતા વિદ્યાર્થીઓને સાચા સંસ્કાર આપવા હોય તો શિક્ષણની સાર્થોસાથ જીવનવિજ્ઞાનને જોડવાથી જ તે આકાંક્ષા ફલિત થઈ શકશે.
Jain Educationa International
નવું દર્શન નવો સમાજ
For Personal and Private Use Only
www.jainelibrary.org