SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ સૂત્ર असुभनामं दुस्सरनामं अणादिज्जनामं अजसोकित्तिनामं । ५०१ इमसे णं रयणप्पा पुढव थेगइयाणं नेरइयाणं अट्ठावीसं पलिओवमाई ठिई पण्णत्ता | ५०२ अहे सत्तमा पुढवीए अत्थेगइयाणं नेरइयाणं अट्ठावीसं सागरोवमाई ठि पण्णत्ता । २०३ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं अट्ठावसिं पलिओ माई ठिई पण्णत्ता । ५०४ सोहम्मीसाणे कप्पे देवाणं अत्थे - इयाणं अट्ठावीसं पलिओ माई ठिई पण्णत्ता । ५०५ उवरिम हेडिम - गेवेज्जयाणं देवाणं जहणेणं अट्ठावीसं सागरोवमाई ठिई पण्णत्ता । ५०६ जे देवा मज्झिम-उवरिम- गेवेज्जए सु विमाणेसु देवत्तार उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं अट्ठावीसं सागरोवमाई पित्त । ५०७ ते णं देवा अट्ठावीसहिं अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा । ५०८ तेसि णं देवाणं अट्ठावीसेहिं वास -सहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ । ५०९ संतेगइया णं भवसिद्धिया जीवा जे अट्ठावीसेहिं भवग्गहणेहिं सिज्झिस्संतिजाव सव्वदुक्खाणमंतं करिस्संति । Jain Educationa International ૬ ૫૦૧ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નેયિકોની સ્થિતિ અઠયાવીસ પલ્યાપમની છે. ૫૦૨ તમસ્તમઃ પ્રભા પૃથ્વીના કેટલાક નૈરિયકોની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. ૫૦૩ કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ અઠયાવીસ પલ્યાપમની છે. ૫૦૪ સૌધમ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઠયાવીસ પચેાપમની छे. ૫૦૫ ઉપરના પ્રથમ ત્રૈવેયકના દેવાની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. ૫૦૬ ઉપરિતન મધ્યમ ત્રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અઠયાવીસ સાગરોપમની સ્થિતિ છે. ૫૦૭ તે દેવા અઠયાવીસ પખવાડિએ શ્વાસેાચ્છશ્વાસ લે છે. ૫૦૮ તે દેવાને અઠયાવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. ૫૦૯ કેટલાક ભસિદ્ધિક જીવે એવા છે કે જેએ અઠયાવીસ ભવ કરીને સિધ્ધ થશે યાવત્ સમસ્ત દુ:ખાનો અંત કરશે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy