SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ७० એગણત્રીસમા સમવાય ५१० एगूणतीसइविह पात्रसुयपसंगे पण्णत्ते, जहा भोमे उप्पाए सुमिणे अंतरिक्खे अंगे सरे वंजणे लक्खणे | भो तिविहे पण्णत्ते तंजहा -मुत्ते वित्ती वत्तिए । एवं एक्केक्कं तिविहं, विकहाणुजोगे विज्जाणुजोगे मताणुजोगे जोगाणुजोगे अण्णतित्थियपवत्ताणुजोगे । ५११ आसाढे णं मासे एगूणतीसराइंदिआई इंदियग्गेणं पण्णत्ताई । एवं चेव ५१२ भद्दवए णं मासे. ५१३ कत्तिए णं मासे. २१४ पोसे णं मासे, ५१५ फग्गुणे णं मांसे, ५१६ वइसाहे णं मासे, ५१७ चंददिणे णं एगूगतीसं मुहुत्ते साति रेगे मुहुत्तग्गेणं पण्णत्ते । ५१८ जीवे णं पसत्थज्झवसाणजुत्ते भविए सम्मदिट्टी तित्थकर नामसहिआओ णामस्स णियमा एगूणतीसं उत्तरपगडीओ निबंधित्ता वेमाणिएस देवेमु देवत्ताए उववज्जइ । ५१९ इमीसे णं रयणप्पहार पुढव अत्थे - रयाणं गुणीसं पालओवमाह ठि पण्णत्ता । Jain Educationa International ૫૧૦ પાપશ્રુત આગણત્રીસ પ્રકારના છે-ભૂમિ, उत्पात, स्वप्न, आश, शरीर, स्वर, જ્યંજન, લક્ષણ, આ આઠ નિમિત્ત શાસ્ત્ર छे. भूभिशास्त्र ऋभु प्रहारनु छे.-सूत्र, વૃત્તિ, વાર્તિક. એ પ્રમાણે દરેક શાસ્ત્ર ત્રણ પ્રકારના છે એટલે ચાવીસ (૨૪), તથા विस्थानुयोग, विद्यानुयोग, भत्रानुयोग, ચેાગાનુયાગ, અન્યતીથિના દ્વારા પ્રવર્તિત योग ૫૧૧ અષાઢમાસ એગણુત્રીસ અહોશત્રિને होय छे. ૧૧૨ ભાદરવા મહિના આગણત્રીસ અહોરાત્રિને छे. ૫૧૩ કાર્તિક મહિને ઓગણત્રીસ અહારાત્રિને छे. ૫૧૪ પોષ મહિને ઓગણત્રીસ અહોરાત્રિના છે. ‘ ૫૧૫ કાગણ મહિના ઓગણત્રીસ અહોરાત્રિને હાય છે. ૫૧૬ વૈશાખ મહિના એગણત્રીસ અહેારાત્રિને छे. ૫૧૭ ચંદ્રમાસને એક દિવસ ગણત્રીસ મુહ ના હોય છે. ૫૧૮ પ્રશસ્ત અધ્યવસાયથી યુકત સમ્યગ્દષ્ટિ ભવ્યજીવ તીર્થંકર નામ સહિત નામક ની ગણત્રીસ પ્રકૃતિના બંધ કરીને અવશ્ય વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે. ૫૧૯ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકાની સ્થિતિ ઓગણત્રીસ પલ્યાપમની છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy