SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ संगहणीओ-जाव-से गं अंगट्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्संधे, दस अज्झयणा, सत्त वग्गा, दस उद्देसणकाला, दस समुदेसगकाला, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा-जाव एवं चरण करण-परूवणया आघविज्जति । से तं अंतगडदसाओ । मूत्र १४३ । છે. એવા સઘળા મુનિઓ અને મહાત્માએનું વર્ણન આ અંગમાં કર્યું છે, આ રીતે આ સૂત્રમાં પૂર્વોક્ત વિષયેનું તથા એ પ્રકારના અન્ય વિષયોનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અંતકૃતદશામાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગની અપેક્ષાએ આ અંતકૃતદશા આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠ વર્ગ છે. દસ ઉદ્દેશનકાળ છે, દસ સમુદેશન કાળ છે. તેમાં પદેનું પ્રમાણ વીસ લાખ ચાલીસ હજારનું છે. સખ્યાત અક્ષરો . . યાવત્ અંતકુતમુનિએના ચરણકરણની પ્રરૂપણ કરવામાં આવે છે. આ પ્રમાણે અંતકૃત દશાંગ સૂત્રનું સ્વરૂપ છે. ૧૦૦૦ પ્રશ્ન-હે ભદન્ત ! અનુરોપ પાતિક દશાનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-અનુરોપપાતિક દશા સૂત્રમાં અનુ ત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓના નગર, ઉદ્યાને, ચૈત્ય, વનખંડ, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આ લોક અને પરલોકની વિશિષ્ટ અદ્ધિઓ, ભેગપરિત્યાગ, પ્રવજ્યા, શ્રાધ્યયન, તપ ઉપધાન ઉગ્રતપશ્ચર્યા, પર્યાયા, દીક્ષા, પ્રતિમાઓ, સંલેખનાઓ, આહાર પાણીના પ્રત્યાખ્યાન, પાદપપગમન સંથારા, અનુત્તરવિમાનમાં જન્મ, ત્યાંથી ચવીને ઉત્તમ કુળમાં જન્મ, ફરીથી બોધિલાભ-જિન શાસનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એ બધા વિષયેનું વર્ણન કર્યું છે. ૨૦૦૭ ૫૦-સે પિં તે વાસ્તવવાના ? उ० -अणुत्तरोववाइयदसासु णं अणत्तरोबवाइयाणं नगराई उज्जाणाई चेइयाई वगखंडा रायाणो अम्मापियरो. समोसरणाई, धम्मारिया, धम्मकहाओ इहलोग-परलोग-इडिविसेसा भोगपरिच्चाया पबज्जाओ सुयपरिग्गहा तवोवहाणाई परियागो पडिमाओ संलेहणाओ भत्त-पाण-पच्चक्खाणाई पाओवगमणाई अणुत्तरोववाओ सुकुलपच्चायाया पुणो वोहिलाभो अंतकिरियाओ य आघવિનંતિ अणुत्तरोववाइयदसासु णं तित्थकरसमोसरणाइं परमंगल्लजगहियाणि जिणातिसेसा य, बहुविसेसा जिणसासाणं चेव આ અનુત્તરપપાતિક દશાંગ સૂત્રમાં તીર્થકરોના સર્વોત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણોનું, ચોત્રીસ અતિશનું, જિનદેવના શિષ્યોનું, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy