SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ समणगणपवरगंधहत्थीणं थिरजसाण परिसहसेण्णरिउवलपमद्दणाणं तव-दिसचरित्त-णाण-सम्मत्त-सार-विविहप्पगारवित्थर-पसत्थगुणसंजुयाणं अगगारमहरिसीणं अणगारगुणाण-वण्णओ-उत्तमवर-तव-विसिट्ठ-णाण-जोगजुत्ताणं जह य जगहियं भगवओ जारिसा इडिविसेसा देवासुरमाणुसाणं परिसाणं पाउब्भावा य जिणसमीवं जह य उवासंति जिणवरं, जह य परिकहंति धम्मं लोगगुरू, अमरनर-सुर-गणाणं सोऊण य तस्स भासियं अवसेस-कम्म-विसय-विरत्ता नरा जहा अब्भुवेंति धम्ममुरालं संजमं तवं चावि बहुविहप्पगारं जह बहूणि वासाणि अणुचरित्ता आराहियनाणदंसणचरित्तजोगा जिणवयणमणुगय-महियभासिया जिणवराण हिययेणमणुण्णेत्ता जे य जहिं । जत्तियाणि भत्ताणि छेअइत्ता लद्धण य समाहिमुत्तमज्झाणजोगजुत्ता उववन्ना मुणिवरोत्तमा जह अगुत्तरेसु पावांत. जह अणुत्तरं तत्थ विसयसोक्खं तओ य चुआ कमेण काहिंति संजया जहा य अंतकिरियं एए अन्ने य एवमाइअत्था वित्थरेण। अणुत्तरोववाइयदसासु णं परित्ता वायणा संक्खेज्जा अणुओगदारा, जाव संक्खेવાલો સં શ્રમના સમૂહનાં શ્રેષ્ઠ હાથીની સમાન, અવિચળ કીર્તિવાળા અને સ્થિર સંયમવાળા, પરિષહ સૈન્યરૂપી અરિદળને નાશ કરનારા, તથા તપથી દેદીપ્યમાન ચારિત્ર અને સમ્યકત્વથી શ્રેષ્ઠ અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સગુણાવાળા તથા અણુગારના ગુણોવાળા તથા શ્રેષ્ઠ તપસ્યા કરનારા, વિશિષ્ટ જ્ઞાન અને મન વચન કાયના વ્યાપારરૂપ રોગથી યુક્ત ગણધરોનું વર્ણન છે. લેક હિતકારક જિન ભગવાનના શાસનનું વર્ણન છે, અનુત્તરપપાતિક દેવેની વિશિષ્ટ અદ્ધિઓ કેવી છે તે પણ તેમાં બતાવ્યું છે. તથા દેવ અસુર અને મનુષ્યની પરિષદ કેવી રીતે ભગવાનની પાસે જતી હતી એ વાતનું સ્પષ્ટીકરણ પણ તેમાં છે. કેવી રીતે તેઓ ભગવાનની ભક્તિ સેવા કરે છે, ત્રિલોકના ગુરૂ જિનેશ્વર ભગવાન, અમર-વૈમાનિક દે નર-ચકવતી આદિ રાજાઓ, અસુરભવનપતિ આદિ, ઉપલક્ષણથી વંતર અને તિષ્ક દે–એ બધાની સમક્ષ કેવી રીતે ધર્મોપદેશ આપે છે, જિનેન્દ્ર ભગવાનનું પ્રવચન સાંભળીને જેમના કર્મોને ક્ષય થયો છે એવા ભવ્યજને વિષયથી વિરક્ત થઈને કેવી રીતે અનેક પ્રકારના તપ અને સંયમ ને પ્રાપ્ત કરે છે એ બધાનું વર્ણન છે ઘણા વર્ષો સુધી શ્રુતચારિત્ર ધર્મનું સેવન કરીને જ્ઞાન દર્શન ચારિત્રનું મન વચન કાયાથી આરાધન કરનારા જિન ગમ પ્રમાણે ઉપદેશ દેનારા જિનવરેનું અંતઃકરણથી ધ્યાન ધરીને જ્યાં જેટલા જેટલા ભક્તોનું–કર્મોનું અને શન દ્વારા છેદન કરીને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગમાં લીન થઈને કાળધર્મ પામીને પરમશ્રેષ્ઠ મુનિજન જે રીતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે તે વર્ણન છે. તથા તેઓ અનુત્તર વિમાનમાં કેવાં અનુપમ દેવલેકના સુખને પ્રાપ્ત કરે છે તે બધા વિષયોનું તથા તેઓ તે અનુત્તર વિમાન Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy