SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ માં સમવાયમાં ગણધર અંકતિ પિતા ૭૮ વર્ષની આયુ ભેગવી સિદ્ધ થયા. ૭૯ સમવાયમાં છઠ્ઠી નરકના મધ્યભાગથી છઠ્ઠા ઘને દધિની નીચેના ચરમાન્ત સુધી ૭૯ હજાર જન વિસ્તાર છે. ૮૦ માં સમવાયમાં ત્રિપુષ્ટ વાસુદેવ ૮૦ લાખ વર્ષ સુધી સમ્રાટ પદ પર રહ્યા. ૮૧ માં સમવાયમાં કુંથુનાથ ભગવાનનાં ૮૧૦૦ મનપર્યાવજ્ઞાની હતા. ૮૨ માં સમવાયમાં ૮૨ રાત્રિ વ્યતિત થયા બાદ શ્રામણ મહાવીર સ્વામીનું જીવ ગર્ભાન્તરમાં સાહરણ કરવામાં આવ્યું ૮૩ માં સમવાયમાં ભગવાન શીતલનાથનાં ૮૩ ગણુ અને ૮૩ ગણધર હતા. ૦૪ માં સમવાયમાં ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, શ્રેયાંસનાથ ભગવાનનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય તથા ઋષભદેવ ભગવાનનાં ૮૪ ગણ, ૮૪ ગણધર અને ૮૪ હજાર શ્રમણ હતા. ૮૫ માં સમવાયમાં આચારાંગનાં ૮૫ ઉદ્દેશનકાલ બતાવવામાં આવ્યા છે. ૮૬ માં સમવાયમાં સુવિધિનાથ ભગવાનનાં ૮૬ ગણ તથા ૮૬ ગણધર બતાવ્યા છે અને સુપાર્શ્વભગવાનનાં ૮૬ વાદી હતા એનું વર્ણન કર્યું છે. ૮૭ માં સમવાયમાં જ્ઞાનાવરણીય અને અંતરાય કમને છોડી શેષ છ કમેની ૮૭ ઉત્તર પ્રક્રિયાઓ બતાવી છે. ૮૮ માં સમવાયમાં સૂર્ય અને ચંદ્રના ૮૮-૮૮ મહાગ્રહ બતાવવાર્તા આવ્યા છે. ૮૯ માં સમવાયમાં ત્રીજા આરાના ૮૯ પક્ષ અવશેષ રહ્યા ત્યારે ત્રાષભદેવ ભગવાન મોક્ષે પધાર્યા. તેમજ શાંતિનાથ ભગવાનની ૮૯ હજાર શ્રમણિ હતી. ૯૦ માં સમવાયમાં ભગવાન અજીતનાથ તથા ભગવાન શાંતિનાથનાં ૯૦ ગણુ અને ૯૦ ગણધર હતા ૯૧ માં સમવાયમાં કુંથુનાથ ભગવાનના ૯૧ હજાર અવધિજ્ઞાની શ્રમણ હતાં. ૯૯૨ માં સમવાયમાં ગણધર ઇન્દ્રભૂતિ ૯૨ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી મુક્ત થયા. ૯૩ માં સમવાયમાં ચન્દ્રનાથ ભગવાનના ૯૩ ગણ અને ૯૩ ગણધર હતા. તથા શાંતિનાથ ભગવાનના ૯૩૦૦ ચૌદ પૂવધારી હતા. ૯૪ માં સમવાયમાં અજીતનાથ ભગવાનના ૯૪૦૦ અવવિજ્ઞાની ક્ષમણ હતા. લ્પ માં સમવાયમાં પાર્શ્વનાથ ભગવાનમાં ૯૫ ગણ તથા ૯૫ ગણધર હતા. તથા કુંથુનાથ ભગવાનનું ૯૫ હજાર વર્ષ આયુષ્ય હતું. ૯૬ માં સમવાયમાં પ્રત્યેક ચકવતીએ ના ૯૬ ક્રોડ ગામ હોય છે. ૯૭ માં સમવાયમાં આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રક્રિયા છે. ૯૮ માં સમવાયમાં રેવતીથી જેઠા સુધીમાં ૧૯ નક્ષત્રોના ૯૮ તારા છે. ૯ માં સમવાયમાં મેરુપર્વત સમભૂમિથી ૯૯ હજાર એક્ષન ઊંચે છે. ૧૦૦ માં સમવાયમાં પાર્શ્વનાથ ભગવાનનું તથા ગણધર સુધર્માસ્વામિનું આયુષ્ય સો વર્ષનું હતું આમ એ સમવાયનું વર્ણન કર્યા બાદ ક્રમશઃ ૧૫૦ – ૨૦૦ – ૩૦૦ – ૩૫૦ -૪૦૦-૪૫૦ – ૫૦૦ એજ પ્રમાણે ૧૦૦૦ – ૨૦૦૦ થી ૧૦૦૦, ૨૦૦૦ થી ૧૦૦૦૦, ૧૦૦૦૦ થી ૧૦૦૦૦૦ થી ૮૦૦૦૦૦ એજ પ્રમાણે કરોડની સંખ્યા વાળી વિભિન્ન વસ્તુનું તેની સંખ્યાનુસાર વિભિન્ન સમવાયોમાં વિવેચન કરવામાં આવ્યું છે. કરેડ સમવાયમાં ભગવાન મહાવીરના તીર્થકર ભવ થી પૂર્વ છઠ્ઠી પંકિલનાં ભાવમાં એક કરોડ વર્ષનું શ્રમણ પર્યાય દર્શાવવામાં આવ્યું છે. ત્યાર બાદ કોડા કોડી સમવાયમાં ભગવાન ભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી વચ્ચેનું અંતર એક ક્રોડા ક્રોડી સાગર બતાવ્યું છે. ત્યાર પછી દ્વાદશાંગીનું ગણિ પીટક નામથી પ્રસિદ્ધ થયાનું વર્ણન મળે છે. ત્યારબાદ સમવસરણ કુલકરનું તથા તેમની પત્નિઓનું વર્ણન છે. ત્યારબાદ વર્તમાન ચેવિશિનું સંક્ષેપમાં વર્ણન છે. તથા તેમનાં માતા પિતા તીર્થકરોના પૂર્વભવનું નામ તેમની શિબિકા, જન્મસ્થળ, દેવદૂષ્ય દીક્ષા દીક્ષા સાથી, દીક્ષાત૫, પ્રથમદીક્ષા પ્રદાર્થ પ્રથમ ભિક્ષા પ્રદાતા, ચૈત્યવૃક્ષો તથા તેની ઊંચાઈ તથા Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy