________________
તેમના પ્રથમ શિષ્ય તથા શિખ્યાઓ ઈત્યાદિ બાબતો વિષે વિસ્તૃત વર્ણન મળે છે. વળી તેમાં ચક્રવતી, બળદેવ, વાસુદેવ, આદિનું વર્ણન મળે છે. પ્રતિ વાસુદેવેનું નામ મળે છે. પરંતુ હવે તેમની ગણના હેાય એવું વર્ણન નથી. ત્યાર પછી આજ પ્રમાણે જંબુદ્વિીપના મહાપુરુષોનું પણ વર્ણન મળે છે.
ઉપસંહાર
સમવાયાંગ સૂત્રમાં સંપૂર્ણ વિવેચન કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે સમવાયાંગમાં જિજ્ઞાસુ સાધકે માટે અનેક મહત્વપૂર્ણ તથ્યનું સંકલન કરવામાં આવ્યું છે. વસ્તુસ્થિતિનું સ્વરૂપ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તથા ઈતિહાસની દૃષ્ટિએ કેટલું છે એ વિશેષતા આ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. તેમજ સવા “ સમવાય ” શબ્દનો યથાર્થનામો બતાવી ગ્રંથની સમાપિત કરવામાં આવી છે.
જૈન સાધ્વી મુક્તિ પ્રભાજી B. A.
મેન અગ્યારસ વાલકેશ્વર ઉપાશ્રમ
તા. ૨૯-૧૨-૮૦ ગુરુવાર સંવત ૨૦૩૬ માગસર સુદ ૧૧
છે સમાપ્ત
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org