SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૧૦૦૦ પ્રશ્ન–હે ભદન્ત! સૂત્રકૃતાંગનું સ્વરૂપ १००० १०-से किं तं मूअगडे ? ૩૦-મૂત્ર સમય સુન્નતિ, परसमया सूइज्जंति, ससमय-परसमया सूइज्जति । जीवा सूइज्जति, अजीवा सूइज्जंति, जीवाजीवा सूइज्जति । लोगा मुइज्जंति, अलोगा सूइज्जंति, लोगालोगा मइजंति । मुअगडे णं जीवाजीव-पुण्णपावासब सबर निज्जरण बंध मोक्खावसाणा पयत्था सूइज्जंति । समणाणं अचिरकालपव्वइयाणं, कु समय मोह इमोहियागं, संदेह जाय-सहज द्धिारिणामसंसइयाणं पावकर मलिन मइगुणविसोहणत्थं असी परस किरियावाइयसयस्स, चउरासीए अकिरियवाईणं, सत्तट्ठीए अण्णानियवाईणं, वत्तीसाए वेणइयवाईणं, तिण्हं तेवट्ठीणं अण्णदि8ि. यसयाणं वृहं किच्चा ससमए ठाविज्जति, णागदिद्वंत वयण णिस्सारं सुट्ठ दरिसयंता, विवेहवित्थराणुगमपरमसब्भावगुणविसिट्ठा, मोक्खपहोयारगा उदारा, अण्णागतमंधकारदुग्गेसु दीकभूआ सोवाणा चेव सिद्धिसुगइगिहुत्त मस्स णिक्खोभनिप्पकंपा सुत्तत्था । मूयगडस्स णं परित्ता वायणा संखेज्जा अणुओगदारा संखेज्जाओ पडिवत्तीओ, संखे जा वेढा, संखेज्जा सिलीगा संख. ज्जाओ निज्जुत्तीओ। ઉત્તર-સૂત્રકૃતાંગમાં સ્વસિદ્ધાંતની પ્રરૂપણ કરવામાં આવે છે, પરસિદ્ધાંતની પ્રરૂપણ કરાય છે, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતની પ્રરૂપણ કરાય છે, જેની પ્રરૂપણ કરાય છે, અછાની પ્રરૂપણ કરાય છે, જીવ અને અજીવની પ્રરૂપણ કરાય છે, લેકની પ્રરૂપણ કરાય છે, અલોકની પ્રરૂપણ કરાય છે. કાલેકની પ્રરૂપણ કરાય છે. સૂયગડાંગમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જ, બંધ અને મેક્ષ એ નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે. તથા અલ્પકાળના દીક્ષિત કુત્સિત સિદ્ધાંતના મેહથી મેહિત મતિવાળા કુસમયના સંસર્ગ અથવા સ્વાભાવિક રીતે વસ્તુતત્વ પ્રત્યે સંશય યુક્ત મતિવાળા શ્રમણના પાપકર મલિન મતિગુણને નિર્મળ કરવાને માટે એક એંસી કિયાવાદીઓ, ચોર્યાસી પ્રકારના અકિયાવાદીઓ, સડસઠ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને બત્રીસ પ્રકારના વિનચિકે-એ ત્રણ ત્રેસઠ પાખંડીઓના મનું આ સૂત્રકૃતાંગમાં ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરાય છે. તથા પરમતના ખંડનને માટે અને સ્વમતની સ્થાપનાને માટે અનેક પ્રકારના દૃષ્ટાંત વચનની મદદથી અને હેતુવચને દ્વારા પરમતની નિઃસારતા અને સ્વમતની અખંડનીયતાને સારી રીતે દર્શાવનાર વિય જીવાદિ પદાર્થોનું સુગમતાથી જ્ઞાન થાય, એ હેતુથી વિસ્તારપૂર્વક અનેક પ્રકારે વર્ણનયુક્ત તથા “આ પદને આ પ્રમાણે અર્થ થાય છે. એ પ્રમાણે નિશ્ચયપૂર્વકના કથનયુક્ત મોક્ષને પંથે આવવા સમ્યગદર્શન આદિમાં જેને પ્રવૃત્ત કરનાર દોષરહિત અને Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy