SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તેતાલીસમો સમવાય ६३६ तेयालीसं कम्मविवागज्झयणा पण्णत्ता | ६३७ पढम- चउत्थ-पंचमासु तेयालीसं निरयाવાસ-ય-સહસ્સા ૧૧ત્તા | ६३८ जंबुद्दीवस णं दीवस्स पुरच्छिमिल्लाओ चरमंताओ गोधूमस्स णं आवासपव्वयस्स पुरच्छिमिले चरमंते एस णं तेयालीस जोयणसहस्साई अवाहाए अंतरे पण्णत्ते । ६३९ एवं चउद्दिसिं प दगभासे संखे दयसामेय । ६४० महालियाए णं विमाणपविभत्तीए तइए वग्गे तेयालीसं उद्देसणकाला पण्णत्ता । ચુંમાલીસમેા ६४१ चोयालीसं अज्झयणा इसे भासिया दिय लोगचुयाभासिया पण्णत्ता | ६४२ विमलस्स णं अरहओ चउआलीसं पुरिसजुगाई अणुपिट्ठि सिद्धाई - जावसव्वदुक्ख पहिणाईं । ६४३ धरणस्स णं नागिंदस्स नागरणो चोयालीसं भवगावास -सय सहस्सा पण्णत्ता । ६४४ महालिया णं त्रिमाणपविभत्तीए चउत्थे arh चोपालीसं उद्देसणकाला पण्णत्ता । Jain Educationa International ८-७ ૬૩૬ કવિપાકના તેતાલીસ અધ્યયનો છે. ૬૩૭ પહેલી, ચોથી અને પાંચમી આ ત્રણ પૃથ્વીએમાં મળીને તેતાલીસ લાખ નારકાવાસ છે. ૬૩૮ જ'બૂઢીપના પૂર્વ દિશામાં આવેલ તદ્ન અંતિમ પ્રદેશથી ગોસ્તૂપ આવાસ પ તના પૂર્વી ચરમાન્તને અવ્યવહિત અંતર તેતાલીસ હજાર યોજનનુ છે. ૬૩૯ એજ પ્રમાણે દકભાસ, શંખ અને દકસીમ પ તના ચર્માન્તનું અન્તર છે. ૬૪૦ મહાલિકા વિમાનપ્રવિભક્તિના ત્રીજા વર્ગ માં તેતાલીસ ઉદ્દેશનકાલ છે. સમવાય ૬૪૧ દેવલોકથી ચુત ઋષિઓદ્વારા ભાષિતઋષિભાસિત આગમના ચુ'માલીસ અધ્યયા છે. ૬૪ર અરિહંત વિમલનાથ પછી ચુ'માલીસ યુગ પુરૂષ શિષ્ય-સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. ૬૪૩ ધરણ નાગેન્દ્રના ચુ'માલીસ લાખ ભવનો છે. ૬૪૪ મહાલિકા વિમાનપ્રવિભક્તિના ચેાથા વર્ગમાં ચુ’માલીસ ઉદ્દેશનકાલ છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy