SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીસમેા સમવાય ६४५ समयखेत्ते णं पणयालीसं जोयण-सय-सहस्साइं आयाम विक्खंभेणं पण्णत्ते । ६४६ सीमंत णं नरए पणयालीस जोयणसय- सहस्साई आयाम - विक्खंभेणं ઇત્તે । ६४७ एवं उड्डविमाणे वि । ६४८ इसिप भाराणं पुढवी एवं चेत्र । ६४९ धम्मे णं अरहा पणयालीसं धणूई उड उच्चणं होत्था | ६५० मंदरस्स णं पव्वयस्स चउदिसिं पि पणयालीस २ जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । ६५१ सव्वेवि णं दिवड्ढखोत्तिया नक्खत्ता पणयालीस मुहुत्ते चंद्रेण सार्द्धं जोगं जोइंसु વા, લોહીત વા, નોમંતિ વા | तिन्नेव उत्तराई, पुणव्वसू रोहिणी विसाहा य । एए छ नक्खत्ता, पणयालमुहुत्तસંગોના ।।। ६५२ महालियाए णं विमाणपविभत्तीए पंचमे वग्गे पणयालीसं उद्देसणकाला पण्णत्ता । Jain Educationa International ૬૪૫ સમયક્ષેત્ર (અઢીદ્વીપ ક્ષેત્ર) લંબાઈ-પહેાળાઇની અપેક્ષાએ પીસ્તાલીસ લાખ યોજનના કહ્યો છે. ૬૪૬ સીમ’તક નારકાવાસ લખાઈ-પહોળાઇની અપેક્ષાએ પીસ્તાલીસ લાખ યોજનનેા છે. ૬૪૭ એજ પ્રમાણે ઉડ્ડ વિમાનની લંબાઈપહોળાઈ છે. ૬૪૮ ઇષત્ પ્રાભાર પૃથ્વીની લંબાઈ પહેાળાઈ પણ તેટલીજ - પીસ્તાલીસ યોજનની છે. લાખ ૬૪૯ અરિહંત ધનાથ પીસ્તાલીસ ધનુષ્ય ઉંચા હતા. ૫૦ મેરૂપ તથી લવણ સમુદ્રનું અવ્યવહિત અ'તર ચારે દિશામાં પીસ્તાલીસ-પીસ્તાલીસ હજાર યોજનનુ છે, ૬૫૧ અઢાઈ દ્વીપવાલા બધા નક્ષત્રો ચંદ્રની સાથે પીસ્તાલીસ મુહુના યોગ કરતા, કરે છે અને કરશે. તથા— ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્ર પદ, પુનવ સુ, રાહિણી, વિશાખા, આ છ નક્ષત્રા પણ એમ જ સમજવા ૬પર મહાલિકા વિમાનપ્રવિભક્તિના પાંચમા વર્ગોમા પીસ્તાલીસ ઉદ્દેશનકાલ છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy