________________
[૫૦]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત
તૃષ્ણા ઘટે છે. પ્રભુની સાત્વિક પૂજા સંસાર સમુદ્રને ચુલુ કરે એટલે ખોબા જેટલો કરી નાખે છે–ઓછો કરે છે. એ જ કારણથી મહાનિશીથ છેદ સૂત્રમાં શ્રાવકને ત્રિકાલ–સવાર, મધ્યાહ્ન અને સાંજે પૂજા કરવાની કહી છે. ૫૧.
આ ગાથામાં જલપૂજા, ચંદનપૂજા, તથા પુષ્પપૂજા ઉપર દષ્ટાન્ત કહે છે –
વિપ્ર નારી સમશ્રી જલપૂજને યશ સંપદા, છેવટ લહંતી મેક્ષ પણ નૃપ મોહને મારી ગદા; જયસૂર શુભમતિ દંપતી નિર્વાણ ચંદન પૂજન, લીલાવતી પણ તેહ પામે પુષ્પ કેરા પૂજને. પર
અર્થ –સોમશ્રી નામે બ્રાહ્મણની સ્ત્રી જલપૂજાના પ્રભાવે પાંચમે ભવે મુક્તિપદ પામી, તેની બીના ટુંકામાં આ પ્રમાણે–ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામનું નગર હતું. ત્યાં મિલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તેને સમા નામે સ્ત્રી હતી. પુત્રનું નામ યજ્ઞવત્ર અને તેની (યજ્ઞવત્રની) સ્ત્રીનું નામ સામગ્રી હતું. એક વખત દૈવેગે સોમિલ મરણ પાપે. તેની ઉત્તર કિયા થયા બાદ સમાએ (પુત્રવધૂ) સેમશ્રીને કહ્યું કે-હે સોમશ્રી ! દ્વાદશીનું દાન દેવા માટે તમારા સસરાની ક્રિયા નિમિત્તે જળ ભરી લાવે ? સાસુના કહેવા પ્રમાણે સમશ્રી બીજી પાડેશણ સ્ત્રીઓની સાથે જળ લેવા ગઈ. પાણને ઘડે ભરીને આવતાં શ્રી દેવાધિદેવ પ્રભુના મંદિરની પાસે થઈને નીકળી. તેવામાં સ્વભાવે તેણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org