________________
[ ૪૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
નજર કરાય જ નહિ. એથી સમજવું જોઈએ કે છઠ્ઠા વ્રતની પણ આરાધના થાય છે. તેમજ પૂજાના ટાઈમે ભાગ–ઉપભાગના વ્યાપારની ચિંતવના ખોલવું વગેરેના સથા નિષેધ કરાય છે. એમ સાતમા વ્રતની પણ આરાધના થાય છે. અને (૮) આવા ( પૂજનના ) અવસરે જે સાત પ્રકારની શુદ્ધિ જાળવવા ફરમાવ્યું તેમાં મન: શુદ્ધિ જણાવી, તથા ઉપર જણાવેલી ત્રણ ગ્રુતિ સહિત ભાવ નૈષેધિકીના વિચાર, પૂજાના ૧–કાયયેાગસાર. ૨–સામન્તભદ્ર. ૩–વચનયેાગસાર. એમ ત્રણ ભેદો, તથા ૧–સ'મંગલા ર–મનાયેાગસાર. ૩–સસિદ્ધિલા. આ ત્રણ ભેદ. બીજી રીતે ૧-વિઘ્નાપશામિની. ૨–અભ્યુદય સાધિની. ૩–નિવૃત્તિ કારિણી આ નામે પણ પ્રસિદ્ધ છે. નામ પ્રમાણે વિશિષ્ટ ફલદાયક છે. આ બધા પ્રકારે વિચારતાં સમજાય છે કે—પૂજન કાલે આત ધ્યાનાંદિ થાય નહિ, પ્રમાદ સેવાય નહિ, પાપમય ઉપદેશાદિ કરાય નહિ, એમ આઠમા વ્રતની પણ આરાધના થાય છે. (૯) ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી ખોલે એથી પૂજક સમજે છે કે મારે સાવદ્ય ચેાગના નિષેધ છે, અને સામાચિકનું સ્વરૂપ પણ તેવું જ કહ્યું છે. એમ પૂજાના ટાઈમે નવમા વ્રતની પણુ આંશિક આરાધના થાય છે. જીએ સાક્ષિપાઠ— सावज्जजोग विरओ, तिगुत्तो छसु संजओ ॥ उवउन्तो जयમળો ય, આવા સામારૂં દોષ ॥૬॥ ૧૦–હેલાં કહ્યું કેપૂજાના અવસરે પ્રભુની સામે જોવું. બાકીની ત્રણ દિશામાં ન જોવું, આથી દિશાના સક્ષેપ કર્યાં અને ત્રણ નિસિહીમાં શ્રીજી અને ત્રીજી નિસિહી કહેતી વખતે પૂર્વના આશ્રવ નિષેધના સકાચ કરાય છે, જેથી વ્રતને સÂખ્યા. એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org